અરજી પત્રક

હોમ / અરજી પત્રક

૦૬) કેટલા સમય માટે બ્લોકની જરૂરીયાત છે :

૦૮) સાથે આવનાર વ્યક્તિઓના નામ તથા કુલ સંખ્યા 1 .

૧૦) ડિપોઝીટના તથા પ્રક્રિયા ખર્ચ પેટે રૂ. ૪૦૦૦ + ૧૦૦ = ૪૧૦૦/- રોકડા/ડ્રાફ્ટ/RTGS દ્વારા Bank of India, F. C. Road Branch, Pune – 411 005, Saving Account No. 051410100001906, IFSC: BKID0000514 માં જમા કરાવવા અને સાધનભાડાની રકમ બુકિંગની તારીખે બ્લોકનો તાબો લેતા પહેલા ઓફિસમાં જમા કરાવવાની રહેશે.

૧૧) ઉપરની કલમ નં ૮ માં જણાવ્યા સિવાયની કોઈપણ વ્યક્તિને વ્યવસ્થાપકની પરવાનગી વગર અતિથિગૃહમાં સાથે રાખી શકાશે નહી.


ટ્રસ્ટના અતિથિગૃહના નિયમો ખૂબજ ધ્યાનપૂર્વક વાંચ્યાં પછી જ ઉપર પ્રમાણે અરજી કરું છું. તેમજ તે નિયમો તથા ત્યારબાદના ફેરફારવાળા બધાજ નિયમો મને બંધનકર્તા રહેશે. હું તથા મારી સાથે આવનાર વ્યક્તિઓ તમામ નિયમોને અનુસરીશું તેની ખાત્રી આપું છું. ઉપરોક્ત અરજીમાં જણાવેલી વિગતો ખરી છે તેમ પ્રતિજ્ઞાપૂર્વક હું કબૂલ કરું છું.

અરજદારનું પૂર્ણ નામ ________________________________________

મો. નં. ________________________________________

અરજદારની સહી ________________________________________

ટે. નં. ________________________________________


બાંહેધરી આપનારનું ભલામણ પત્ર

અતિથિગૃહમાં રહેવા આવનાર શ્રી ________________________________________ ને હું અતિથિગૃહ અંગેના નિયમો વાંચ્યાબાદ હું ખાત્રી આપું છું કે, તેઓશ્રી સંસ્થાના સર્વ નિયમોને અનુસરશે અને જગ્યાની મુદત પૂરી થયે જગ્યા સ્વચ્છ કરી ખાલી કરી આપશે. તો તેઓશ્રીને રહેવા માટેનો બ્લોક આપવા હું ભલામણ કરું છું. તેઓશ્રીથી ટ્રસ્ટમાં કંઈપણ નુકશાન થશે તો તેની જવાબદારી મારી રહેશે. સાથે મારા ઓળખપત્રની મારી સહી સાથેની નકલ મોકલું છું.




_______________________________

બાંહેધરી આપનાર ગૃહસ્થની સહી